SIYS/PMET સિવિલ સર્વિસિસ એકેડમી દ્વારા GPSC/UPSC કોચિંગ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

0
709
ગુજરાત સિયાસત  અમદાવાદ 

સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી “SIYS” અને પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ ”PMET” દ્વારા સંયુક્ત ઉપક્રમે UPSC/GPSC તાલીમ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાંથી UPSC/GPSCની પરીક્ષા આપવા માટે યોગ્યતા ધરાવતા મુસ્લિમ યુવક-યુવતીઓની કોઈપણ જાતના ભેદભાવ વિના તાલીમ માટે SIYS અને PMET દ્વારા પસંદગી કરવામાં આવશે.
તાલીમ માટે પસંદગી પામેલા ઊમેદવારોએ SIYS ની સુરત ખાતે આવેલી હોસ્ટેલમાં રહેવુ ફરજિયાત છે. વિદ્યાર્થિનીઓ માટે રહેવાની અલગ વ્યવસ્થા કરવામાં આવશે. હાલની કોવીડ-૧૯ ની પરિસ્થિતિ, લોકડાઊન અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાને કારણે, સરકારી માર્ગદર્શિકા પ્રમાણે કોચિંગની વ્યવસ્થા કરવામાં આવશે.
આ કાર્યક્રમ એક વર્ષનો રહેશે જેમાં વિદ્યાર્થીઓ ને UPSC/ GPSC ની પરીક્ષા આપવા માટે સક્ષમ બનાવવામાં આવશે.
SIYS/PMET સિવિલ સર્વિસિસ એકેડમીના UPSC/GPSC તાલીમ કાર્યક્રમ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન તા. 25/07/2021 થી 20/08/2021 સુધી કરી શકાશે અને પ્રવેશ પરીક્ષાની જાણ વેબસાઇટ પર કરવામાં આવશે.
આ પરીક્ષામાં પસંદગી પામેલા ઊમેદવારોનો ઈન્ટરવ્યુ સુરત ખાતે લેવામાં આવશે અને મેરીટ ના ધોરણે અંતિમ પસંદગી કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે વેબસાઈટ www.siys.in/www.pmet.org ની મુલાકાત લો.
વધુ માહિતી માટે સંપર્ક કરો:
SIYS ઓફિસ: 7043346618
PMET ઓફિસ: 8780631131
શાહિદ સૈયદ: 9824803129

(www.siyasat.net is Ahmedabad, Gujarat, India based Website, powered by Gujarat siyasat, a Fortnightly)

An Appeal For The Sake Of Upright & Fearless Brand Of Journalism

To sustain and improve our coverage. Gujarat siyasat- a vernacular Fortnightly and English٫ Hindi Website www.siyasat.net

Your little but timely support is needed۔

Bank details، GUJARAT SIYASAT, Current Account 204720110000318, ifsc code BKID0002047 BANK OF INDIA , VASNA BRANCH, AHMEDABAD GUJARAT INDIA Also on Phone pay, Paytm,Google pay +91 9925531111

We hope you help and see siyasat.net grow. And rejoice that your contribution has made it possible.

सत्य को ज़िंदा रखने की इस मुहिम में आपका सहयोग बेहद ज़रूरी है। आपसे मिली सहयोग राशि हमारे लिए संजीवनी का कार्य करेगी और हमे इस मार्ग पर निरंतर चलने के लिए प्रेरित करेगी। याद रखिये ! सत्य विचलित हो सकता है पराजित नहीं

Regards,

Team siyasat dot net.

Ahmedabad.Gujarat. India